વાપી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્લાન્ટ અને ચલામાં ફાયર સ્ટેશન બનશે
વિરોધપક્ષના આક્ષેપો : પાલિકાના નિર્ણયોમાં વહાલા દવલાની નિતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી નગરપાલિકા સભાખંડમાં આજે મંગળવારે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં આગામી...

