ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્ત થતાં દંપતિ ઈજાગ્રસ્તઃ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના સારવણી ગામે બીડ ફળીયામાં રહેતા સીતાબેન અને ચંદુભાઇ પતિ-પત્ની ધરમાં હતા. તે દરમ્યાન સોમવારના રોજ રાત્રેના નવેક...

