નવસારી એલસીબી પોલીસે જોગવાડ થી કાંકરીયા માર્ગ પર કારમાંથી દારૂ સાથે 3ની કરેલી ધરપકડ : રૂા.9.70 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: નવસારી એલસીબીપોલીસ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે એક વોકસવેગન વેન્ટો કાર નં. એમએચ-01-એવી-7028માં સેલવાસથી...

