વાપી વિસ્તારમાં ભણતા 109 જેટલાં બાળકો વચ્ચે 3 અલગ અલગ ગૃપ બનાવીને ચેસ રમવાની હરીફાઈ રખાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 સમાજના દરેક ક્ષેત્રમાં સામાજીક, આર્થિક ઉત્થાનના ઉદ્દેશ સાથે વિશ્વભરમાં કાર્ય કરતી લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલની લાયન્સ ક્લબ ઓફ વાપી આલ્ફા...

