વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે
ગડર નાખવાની કામગીરી આધિન તા.24 સુધીબલીઠા ફાટક બંધ રાખવામાં આવ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી વિસ્તારમાં 6 જેટલા વિકાસ પ્રોજેક્ટ અંતિમ તબક્કા...

