વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્સિનેશન મેગા કેમ્પ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.19 વલસાડ જિલ્લાનાં હેલ્થ કેર વર્કરો, ફ્રન્ટલાઇન વર્કરો તથા 60 વર્ષથી વધુ વયનાં વ્યક્તિઓને બુસ્ટ2 (પ્રિકોશન) આપવામાં આવી રહ્યો છે...

