વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15 કપરાડાના અંભેટી ગામે નવીનભાઈ ફુલજીભાઈ પટેલ પત્ની સુમિત્રાબેન જેમની છોકરી લગ્ન હોઈ લગ્નની જાન પહેલા સાંતકની વિધિચાલી રહી હતી....

