કપરાડા તાલુકામાં મોટા ચેકડેમ બનાવવાની યોજના અમલમાં આવશે : ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા માટે મહારાષ્ટ્ર પેટર્નના મોટા ચેકડેમ બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં આવેલા...

