ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્ટ્રીય સન્માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્માન કરાયું
રાજ્ય સભા સાંસદ માયાસિંહ મુંબઈ, લીલાવતી હોસ્પિ. કીડની ડો.અરૂણ શાહ તથા ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસનું સન્માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: ધરમપુર બરૂમાળ ભાવભાવેશ્વર...

