નવસારી ઘેલખડી સ્થિત વિદ્યાધામ વિદ્યાલય શાળાને ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા 3 કોમ્યુટર અપાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.19: શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક રીતે પછાત વિસ્તારમાં શ્રમિકોનાં બાળકોને વિદ્યા દાનના ઉદ્દેશ્યથી વિદ્યાધામ વિદ્યાલય ચાલી રહેલ છે. જેમાં વિવિધ...

