ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો
વલસાડઃ તા.૩૦: વલસાડ જિલ્લામાં ૩૩૪ ગ્રામ પંચાયતોનો સામાન્ય ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીના સરળ સંચાલન અને આચારસંહિતાના સંદર્ભમાં ચૂંટણીપંચના આદેશ અનુસાર વાહનોના દુર...

