સરીગામ યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાધાબાઈ વાંચનાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નવા પુસ્તકો અર્પણ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.06: સરીગામ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત રાધાબાઈ વાંચનાલય આર્થિક રીતે નબળા તેમજ જેમની પાસે અભ્યાસ કરવા માટે સુવિધા પ્રાપ્ત બેઠક...

