નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.30: શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા તારીખ 29 સપ્ટેબર રવિવારે સવારે 10.30 કલાકે...

