ઝેનીથ ડોક્ટર હાઉસના ઓર્થોપેડિક સર્જન ડૉ.પાર્થ પંચાલનું નાઈજેરિયામાં આંતરરાષ્ટ્રીય સન્માન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: ઝેનીથ ડોક્ટર હાઉસ માટે ગૌરવની બાબત છે કે હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ. પાર્થ પંચાલ પેલ્વિક ફ્રેક્ચર, સ્કેપ્યુલા, અને કલેવિકલ...

