વાપીનાકેબીએસ એન્ડ નટરાજ કોલેજનો એમ.એસ.સી. કેમેસ્ટ્રીના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: ચણોદ કોલોની સ્થિત કેશવજીભરમલકોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલસાયન્સીસ કોલેજ વાપીએમ.એસ.સી.કેમેસ્ટ્રીના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં M.Sc....

