આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી
ખેડૂતે વિદેશથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી દિલ આકારની કેરીઓનું ઉત્પાદન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વલસાડ જિલ્લો કેરીની વાડીઓનો પ્રદેશ. જિલ્લામાં 37 હજાર હેક્ટરથી...

