વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે
માંગણા બીલ સ્વિકારવા અને નવા બિલ બનાવાની કામગીરીશરૂ : નવા વેરા વધારાની 80 હજાર મિલકત ધારકોને અસર થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વાપી...

