ડુમલાવ જલારામ ભક્તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.26: પારડી તાલુકાના ડુમલાવ જલારામ ભક્તો દ્વારા ડુમલાવથી વિરપુર પગપાળા યાત્રાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. ડુમલાવના જલારામ મંદિરથી 10...

