નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ ઉજવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ઉમરગામ, તા.29: સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરીના નેતૃત્વમાં નેશનલ સ્પોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો...

