વલસાડની પાઠશાળામાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: અખિલ હિંદ મહિલા પરિષદની વલસાડ શાખા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિદ્યામૃત વર્ષિણી પાઠશાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો....

