વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:
(આલેખન- સલોની પટેલ) વલસાડ, તા.૨૭ વલસાડ જિલ્લો એટલે જંગલ આચ્છાદિત અને સહ્યાદ્રી પર્વતમાળાથી ઘેરાયેલો જિલ્લો. આજ પર્વતમાળાઓમાં આવેલો ધરમપુર તાલુકો ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી...

