વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
જિલ્લાના 5 તાલુકાઓમાં 27.60 કરોડના રસ્તાઓનું લોકાર્પણ અને 51.84 કરોડના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01 નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ખાતે તા.10મી...

