વાપી ગુંજન વિસ્તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા
વાપી ગુંજન વિસ્તારની વધી રહેલી ગીચતા અને ટ્રાફિકની સર્જાતી સમસ્યા અંતર્ગત પોલીસે કરેલી કાર્યવાહી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપીનો ચોતરફો થયેલ વિકાસ અને...

