ધરમપુર વિસ્તારમાં સોમવારે મળસ્કે વાંકલમાં ઝાડ સાથે 108 ભટકાઈ : તેમજ વિરવલમાં ટામેટાની ટ્રકે પલટી મારી
108ના ઘાયલ ચાલકને બીજી 108 સંજીવની બની : ટ્રકમાંથી વેરાયેલા ટામેટા લેવા લોકોએ પડાપડી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: ધરમપુર વિસ્તારમાં આજે સોમવારે...

