પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્ટેશન પહોંચ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.03: વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફિક અને હવા તથા પ્રદૂષણમાં ઘટાડો થાય તથા શહેરમાં સુલભતા જળવાઈ...

