ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત
શેરીમાળનો સુભાષ બુઢીયા પટેલ પત્ની-પુત્ર સાથે ધરમપુર સાસરી જવા નિકળેલ ત્યારે કરુણ અકસ્માત સર્જાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: ધરમપુર શેરીમાળ ગામનો યુવાન મોપેડ...

