ઓરવાડ હાઈવે ઉપર દારૂ ભરેલ ટેમ્પાનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર મારેલી પલટી
ટેમ્પામાં એક્સાઈઝ ડયૂટી ભરેલ આશરે 21.66 લાખનો દારૂ ઉત્તર પ્રદેશથી સેલવાસ લઈ જવાઈ રહ્યો હતો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.06: ઉત્તર પ્રદેશથી સેલવાસ ઓઆઈડીસી...

