ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.25: ચીખલી તાલુકાના કુકેરી ગામની શાંતાબા વિદ્યાલયનું ધોરણ-10 નું 71.21 ટકા પરિણામ જાહેર થયું હતું. શાળામાં પાયલબેન રવીન્દ્રભાઈ પટેલ 87.67...

