વલસાડ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા
વલસાડ જિલ્લાની 281 પોસ્ટ ઓફિસમાં અંદાજીત 1.69 લાખ ખાતેદારોને અસર પહોંચી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કાર્યરત પોસ્ટ ઓફિસ બેંકિંગ...

