વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ
સલવાવ ગુરૂકુળ પાસેથી વહેતી બિલખાડીનું પ્રદૂષિત પાણી બાળકો માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વાપી ઔદ્યોગિક વિસ્તાર અને ગુંજન...

