Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયાvartmanpravahNovember 9, 2022 by vartmanpravahNovember 9, 20220 ઉમેદવારી ફોર્મ લેવામાં અપક્ષ ઉમેદવારો ઉત્સાહિત : પાંચ ઉમેદવારોએ કુલ નવ ઉમેદવારી પત્રો લીધા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ગુજરાતની ચૂંટણી જાહેર થતાની સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી ખડકી હાઈવે પર સુરતથી દમણ ફરવા આવેલ સહેલાણીઓની કાર અન્ય કાર સાથે ભટકાઈ : બે ઘાયલvartmanpravahNovember 9, 2022 by vartmanpravahNovember 9, 20220 રોંગ સાઈડથી આવેલ ડીએન 09 એચ 0492 નો ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: સુરતથી ચાર-પાંચ મિત્રો મંગળવારે દમણ સહેલગાહે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈvartmanpravahNovember 9, 2022 by vartmanpravahNovember 9, 20220 વલસાડ આર.ટી.ઓ. દ્વારા નવી કાર શિરિઝ જીજે 15 સીએન માટે ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: કેટલાક વાહન-કાર માલિકોને ખાસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆજથી વાપી સહિત વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં દ્વિતિય સત્રનો પ્રારંભ : દિવાળી વેકેશન પૂર્ણvartmanpravahNovember 9, 2022 by vartmanpravahNovember 9, 20220 20 ઓક્ટોબર ગુરુવારથી દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપી સહિત વલસાડ જિલ્લાની પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળાઓ આવતીકાલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવીvartmanpravahNovember 9, 2022 by vartmanpravahNovember 9, 20220 વાંસદાના કોંગ્રેસના કદાવર ધારાસભ્ય અનંત પટેલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાની પિયુષ પટેલે તૈયારી બતાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી અરિહંત ટાઉનશીપ બિલ્ડીંગમાંથી મોપેડ ચોરાઈvartmanpravahNovember 9, 2022 by vartmanpravahNovember 9, 20220 એક મહિના બાદ પારડી પોલીસ મથકે નોંધાઈ મોપેડ ચોરીની ફરિયાદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.09: પારડી ચાર રસ્તા નજીક જ્યોતિ ઓટો મોબાઈલ્સ નામક પેટ્રોલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોતvartmanpravahNovember 9, 2022November 9, 2022 by vartmanpravahNovember 9, 2022November 9, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના પીપલગભાણ ખુટીયાઆંબા ખાતે રહેતા સુનિલ જયેશભાઇ નાયકા (રહે.પીપલગભાણ, ખુટીયાઆંબા, તા.ચીખલી) જે પલ્સર મોટર સાયકલ નં. જીજે-21-બીપી-2580 ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવિદેશ જવા રૂપિયા માંગી અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ચીખલીના ઘેકટીના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ પરણિતાઍ નોંધાવેલી ફરિયાદvartmanpravahNovember 9, 2022 by vartmanpravahNovember 9, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના ઘેકટી ગામના વડ ફળીયામાં રહેતી અલ્પિકાબેન મનુભાઈ પટેલના લગ્ન તા.11/05/2022ના રોજ ગણદેવી તાલુકાના આંતલીયાના રહિશ દિવ્યેન અશોકભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅવસર લોકશાહીનોઃ વલસાડ જિલ્લામાં મતદાન જાગૃત્તિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ભરમારvartmanpravahNovember 9, 2022 by vartmanpravahNovember 9, 20220 મતદાન મેરેથોન, સિગ્નેચર ડ્રાઈવ, રેલી, વોલ પેઈન્ટિંગ અને રોડ પેઈન્ટિંગ સહિતના કાર્યક્રમો યોજાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારોvartmanpravahNovember 9, 2022 by vartmanpravahNovember 9, 20220 18 થી 19 વયજૂથના કુલ-30498 યુવા મતદારોની થયેલી નોંધણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.09: આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.01/12/2022 અને મતગણતરી તા.08/12/2022ના રોજ યોજનાર...