પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું
ઉમિયા સોશ્યિલ ટ્રસ્ટના અંગદાન અભિયાનમાં ગત ઓગસ્ટમાં વિજયભાઈએ દેહદાનનું સંકલ્પપત્ર ભર્યુ હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: દેહદાન જેવુ જગતમાં કોઈ મોટુ દાન નથી....

