ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.10 તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કલ્પનાબેન ગાંવિતનાઅધ્યક્ષસ્થાને પીઓ કમ ટીડીઓ હિરેન ચૌહાણ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ બારોટ,...