ગાંધીનગર અને નવસારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ચીખલીના કાંગવઈથી શંકાસ્પદ આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપી પાડયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: ગાંધીનગર અને નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચીખલી તાલુકાના કાંગવઈ ગામે શંકાસ્પદ આયુર્વેદિક દવાઓ બનાવવામાં...

