દમણ જિલ્લા ભાજપના બૂથ સશક્તિકરણ કાર્યક્રમનો આરંભઃ મંડળ સમિતિના સભ્યો સાથે યોજાયેલી બેઠક
દમણ જિલ્લા બૂથ સશક્તિકરણ અભિયાનના પ્રભારી જીજ્ઞેશભાઈ પટેલે બૂથ સશક્તિકરણ અભિયાનની સમજાવેલી અગત્યતા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ આગરિયાએ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા દાનહ અને...

