પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્રના લગ્નમાં આપેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પણજી, તા.10: ગોવાના વરિષ્ઠ ભાજપના નેતા અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્ર અમોઘના ગોવામાં યોજાયેલ લગ્ન સમારંભમાં દેશમાંથી...

