સંઘપ્રદેશના મિશન-2024નો ભાજપે કરેલો આરંભઃ નવનિયુક્ત પ્રભારી વિનોદ સોનકરે સૌના સહકારથી સંગઠનનો બુલંદ કરેલો વિશ્વાસ
નવનિયુક્ત પ્રદેશ પ્રભારી દમણ આગમન ટાણે દાભેલ ચેકપોસ્ટ ખાતે કરાયેલું ઉષ્માભર્યું અભિવાદન પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, સાંસદ લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલ...

