આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નવનિર્મિત રાજ નિવાસ પેરેડાઈઝ હટ તથા સીવીડ કલ્ટીવેટ સાઈટની મુલાકાત લઈ અધિકારીઓને ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા કરેલી તાકિદ...

