દમણવાડાની બાળગંગાધર તિલક શાળામાં યોજાયો પ્રવેશોત્સવ શિક્ષકોને એક ચિનગારી બની વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ ખિલવવા તણખો બનવા ડેપ્યુટી કલેક્ટર રાહુલ દેવ બુરાની સલાહ: શાળામાં ટોપ રહેલા બાળકોને સન્માનિત કરાયા
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16 : દમણ જિલ્લાની વિવિધ શાળાઓમાં શનિવારે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દમણવાડાની બાળગંગાધર તિલક શાળામાં ડેપ્યુટી કલેક્ટર શ્રી રાહુલ દેવ બુરા...

