April 23, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વીર બાળ દિવસ ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ વાપી ગુરુદ્વારામાં માથુ ટેકવી શહાદતને યાદ કરી

vartmanpravah
સંઘપ્રદેશ ભાજપના સહ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલની પણ રહેલી ઉપસ્‍થિતિ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: 26મી ડિસેમ્‍બરના દિવસને ભારતભરમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મચ્‍છી વિક્રેતાઓના ધંધામાં પણ થઈ રહેલો વધારો: વાપીથી સુરત વચ્‍ચેની દક્ષિણ ગુજરાતની એકમાત્ર ભવ્‍ય અને અદ્યતન મચ્‍છી માર્કેટ એટલે દમણની મચ્‍છી માર્કેટઃ પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah
દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતાગોપાલ દાદાએ દમણની નવનિર્મિત અદ્યતન મચ્‍છી માર્કેટોની મુલાકાત લઈ વર્તમાન સ્‍થિતિ જાણવા કરેલી આવકારદાયક પહેલપ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah
અટલજી આપણા દરેકના પ્રેરણાસ્ત્રોત : સાંસદ લાલુભાઈ પટેલઅટલજીની કર્તવ્‍ય નિષ્‍ઠા, રાષ્‍ટ્રના પ્રત્‍યે સમર્પણ અને સંગઠનને સશક્‍ત બનાવવા ભજવેલી ભૂમિકા આપણા માટે હંમેશા પ્રેરક રહેશે :...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આર્ટ ઓફ લિવિંગના દમણ ચેપ્‍ટર દ્વારા ત્રિ-દિવસીય સહજ સમાધી ધ્‍યાન અભ્‍યાસક્રમનું કરાયેલું સફળ આયોજન

vartmanpravah
આર્ટ ઓફ લિવિંગના વરિષ્‍ઠ શિક્ષક સવિતા માએ આનંદ, ઉત્‍સાહ અને ઉમંગ સાથે આપેલી તાલીમ તાલીમાર્થીઓએ આર્ટ ઓફ લિવિંગના સ્‍થાપક આધ્‍યાત્‍મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર પ્રત્‍યે પ્રગટ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્‌ કર્યો

vartmanpravah
કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના આઈએએસ અધિકારી વિકાસ સાહની અરૂણાચલ પ્રદેશ બદલીઃ દિલ્‍હીથી અવનીશ કુમારની લક્ષદ્વીપ બદલી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.25: ભારત સરકારના ગૃહ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah
સનાતન ધર્મનો જયઘોષઃ 2011થી કળિયુગના સંધિકાળ ખતમ થયા બાદ હવે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના જય જયકારનો આરંભઃ સંત પ્રકાશભાઈ સરાફ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના લોકોનીઆશા-આકાંક્ષામાં પણ આવેલું પરિવર્તનઃ વિકાસ કોને કહેવાય અને વિકાસ કરવા કોણ સમર્થ તેની પણ પ્રજાજનોને પડેલી સમજ

vartmanpravah
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પાસે અનેક ક્ષેત્રે રાષ્‍ટ્રનું નેતૃત્‍વ કરી શકવાની પણ ક્ષમતા ભારત સકારની નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલે 2021ના ડિસેમ્‍બર મહિનાની આખરમાં સંઘપ્રદેશ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah
હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરાતા જમીનદારો સામે આવેલી તવાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીમાં સાડા સાત હેક્‍ટરથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડનું વિચિત્ર રોડ અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah
આગળ જતી ટ્રકનું ટાયર નિકળી રાહુલની બાઈકને અથડાતા પાછળથી આવેલ ટ્રક ફરી વળતા ઘટના સ્‍થળે મોત થયું હતું (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.24: વલસાડ હાઈવે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા જરૂરીયાતમંદ વ્‍યક્‍તિને ટ્રાઈસીકલ અને વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી કરેલી સહાય

vartmanpravah
સેલવાસ નગર પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટી તેમજ ચીફ ઓફિસર સંગ્રામ સીંગના હસ્‍તે કરવામાં આવ્‍યું વિતરણ જરૂરીયાતમંદને કામ આવે એ જ ખરી સહાયનો સાચો અર્થ દાખવતું...