દમણઃ દુણેઠા ડમ્પિંગ સાઈટ પર કાર્યરત ડમ્પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત
કડૈયા કોસ્ટલ પોલીસે ડમ્પર ચાલકની કરેલી ધરપકડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08: નાની દમણના કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તારના દુણેઠા ડમ્પિંગ સાઈટ પર આજે...

