લ્યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્ડ્રોઈડ એપ લોન્ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!
સંઘપ્રદેશના ઈર્ન્ફોમેશન ટેક્નોલોજી વિભાગ જ ‘અપડેટ’ નહીં હોવાની ઉભી થયેલી છાપ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના...

