સેલવાસની હવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15: સેલવાસની હવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચમાં આઈકયુએસીના સહયોગ દ્વારા નવરાત્રી સેલિબ્રેશન અને પરિચય-2023 ફ્રેશર મીટ કાર્યક્રમનું આયોજન...

