પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરાયેલા સંઘપ્રદેશના એનઆઈએફટી-દમણ કેમ્પસમાંથી 10 વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી આઉટરીચ કોર્સની તાલીમ
આઉટરીચ કોર્સની તાલીમ પૂર્ણ કરનાર 10 વિદ્યાર્થીનીઓને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલ અને કેમ્પસના ડાયરેક્ટર ડો. સંદીપ સંચાનના હસ્તે વિતરણ કરાયા પ્રમાણપત્રોઃ ઉજ્જવળ ભવિષ્ય માટે પાઠવેલી...

