April 24, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ત્રણ સ્‍થળોએ નવરાત્રિ રમઝટના આયોજન : આ વર્ષની નવરાત્રિમાં ઘણા બધા નવિન આકર્ષણ જોવા મળશે

vartmanpravah
રોટરી થનગનાટ રોફેલ ગ્રાઉન્‍ડ, રાસ રમઝટ ચલા ભાઠેલા પ્‍લોટ, રાસ રસીયા ચલા મુક્‍તાનંદ માર્ગ : ત્રણેય આયોજનો આકર્ષણ જમાવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13:...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah
દીવ જિલ્લા ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ મોહનભાઈ લક્ષ્મણને આગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખી ખાંડાની ધાર ઉપર ચાલવા પડનારી ફરજઃ સંગઠનના વેરવિખેર માળખાને સીધું કરવા તાકાત...
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવમાં સીબીઆઈએ ‘ખોદ્યો ડુંગર, નીકળ્‍યો ઉંદર?’: ફિશરીઝ અધિકારી સુકર આંજણીના ઘરે સીબીઆઈ દરોડાનો ફલોપ શૉ..!

vartmanpravah
દીવના ફિશરીઝ અધિકારી તરીકે લાંબા સમયથી કાર્યરત સુકર આંજણીના દીવના એક રાજકારણી સાથે ધંધાકીય સંબંધ હોવાની પણ ચર્ચાઃ માછીમારોએ ઉચ્‍ચ સ્‍તરે ફિશરીઝ અધિકારી વિરૂદ્ધ કરેલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: દાદરા નગર હવેલીના બાલદેવીના રહેવાસી ટેમ્‍પો માલિકે મસાટ ગામે એક કંપની આગળ ટેમ્‍પો નંબર ડીએન-09 જે-9108 પાર્ક કર્યો હતો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: દાદરા નગર હવેલીના ઉમરકૂઇ ગામની હુતામાકી ઇન્‍ડિયા પ્રાઇવેટ લિ. કંપનીના એચ.આર. મેનેજર શ્રી કૌશિક દવેની અજાણ્‍યા વ્‍યક્‍તિઓ દ્વારા કંપનીમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના અથાલ ખાતેની પેસિફિક સાઇબર ટેક્‍નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોએ હડતાળ પર ઉતરી કરેલો ચક્કાજામ

vartmanpravah
લેબર વિભાગના અધિકારી મિહિર જોશીએ કંપની સંચાલકો અને કોન્‍ટ્રાક્‍ટરોને કામદારોના તમામ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા કરેલો આદેશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: કેન્‍દ્ર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah
સંઘપ્રદેશે શિક્ષણ ક્ષેત્રે કરેલા આવિષ્‍કાર ઉપર લાગેલી મહોરઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષણને પ્રોત્‍સાહન આપવા અપનાવેલી મહત્ત્વાકાંક્ષી નીતિનું પ્રતિબિંબ મોટી દમણની સરકારી ઝરી હાયર સેકન્‍ડરી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા તરીકે સેલવાસ – ટોકરખાડાની આંગણવાડી કાર્યકર્તા અર્પિતા ભાવિન પટેલનું નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીએ કરેલું સન્‍માન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્હી, , તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને નિર્દેશક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah
સંઘપ્રદેશમાં પર્યાવરણ અને ગૌવંશને બચાવવાની પહેલ કરનારા દમણના યુવા નેતા તનોજ પટેલે પ્રદેશના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને તેમના કર્તવ્‍યો નિભાવવા આપેલી સલાહ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જીએનએલયુ- સેલવાસ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ સેલવાસના પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah
વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારીઓ પાસેથી કિશોર અપરાધ અને મહિલાઓ સામેના ગુનાઓ સહિત વિવિધ મુદ્દાઓ વિશે મેળવેલી પ્રત્‍યક્ષ જાણકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 : ગુજરાત...