શીરડી ગયેલા 33 મુસાફરો રસ્તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્ક્યુ કર્યું
તમામ મુસાફરો ચીખલીના હતા, તમામને રાત્રે પોલીસ રેસ્ક્યુ કરીને સાપુતારા લાવી ઘરે પહોંચાડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: સાપુતારાની સરહદે આવેલ મહારાષ્ટ્ર હદગઢ બોરગાંવમાં...

