લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ-ડાંગના તીર્થધામોને પ્રવાસનમાં સમાવેશ કરવા સાંસદમાં કરેલી રજૂઆત
પ્રવાસન મંત્રીએ રાજ્ય સરકાર ધ્યાન દોરશે તો ઘટતું કરવાની આપેલી ખાત્રી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલ...

