રેન્જ આઈ.જી.પી.એ વાપી પાલિકા અને વીઆઈએના હોદ્દેદારોની મુલાકાત લીધીઃ ટ્રાફિક કાયદો વ્યવસ્થાની ચર્ચા કરાઈ
જીઆઈડીસીમાં 150 સી.સી.ટી.વી. કેમેરા લાગશે, વલસાડ જિલ્લાને પોતાની જેલ મળશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: સુરત રેન્જ આઈ.જી.પી. પ્રેમવીર સિંઘ વાર્ષિક ઈન્સ્પેકશન માટે વાપી...

