પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ભારતનો અતિવ્યસ્ત ગણાતો નેશનલ હાઈવે-48 ઉપર અકસ્માતોની રફતાર રોજીંદી બની ચુકેલ છે. તેવો વધુ એક વિચિત્રઅકસ્માત શનિવારે રાત્રે પારડી...

