ચીખલી તાલુકાના આમધરા-મોગરાવાડી પાસે ખરેરા નદી ઉપર બ્રિજની કામગીરી વચ્ચે અધૂરા એપ્રોચ રોડથી ચોમાસામાં માર્ગ બંધ થઈ થવાની ભીતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: પીપલગભણ ગામથી રૂમલાને જોડતા માર્ગ ઉપર આમધરા-મોગરાવાડી ગામની સીમમાંથી પસાર થતી ખરેરા નદી ઉપર લો-લેવલ પુલના સ્થાને 8.75 કરોડ...

